બી. એસસી. મેથેમેટિક્સ

ગૃહપૃષ્ઠ > બી. એસસી. મેથેમેટિક્સ

બી. એસસી. કોર્સ: ગણિત

સમયગાળો: 3 વર્ષ

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 60

સેમેસ્ટર: 6

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

ગણિત એ વિજ્ઞાન ની એવી શાખા છે જે નંબરો, આકારો, અંતર, પરિવર્તન અને વ્યવસ્થાપન સાથે તાર્કિક વ્યવહાર ધરાવે છે, જેમાં તર્ક દ્રષ્ટિ, વિશ્લેષણ અને અર્થઘટન, વિશિષ્ટતા અને વ્યાપકતા સામેલ છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

મેથેમેટિક્સમાં બી.એસસી. કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે:

  • બીજગણિત, ભૂમિતિ, મિકેનિક્સ, વિકલ સમીકરણ વગેરેમાં તર્ક સાથે ગાણિતિક પ્રશ્નોનો ની સમજૂતી અને ઉકેલ મેળવવાનો અભિગમ
  • ગુણાત્મક અને માત્રાત્મક રીતે આપેલ માહિતીનો અસરકારક રીતે વિશ્લેષણનું કૌશલ્ય
  • વ્યવહારુ પરિસ્થિતિઓમાં ગાણિતિક ખ્યાલો અને સિદ્ધાંતો લાગુ કરવાનું અને યોગ્ય ઉકેલવાનું સામર્થ્ય
  • વિજ્ઞાન અને તકનીકી તેમજ વિવિધ ક્ષેત્રોમાં પ્રશ્નોનો ઉકેલ મેળવવાની ગણિતિક સમજ

“Build a strong base. The journey to peaks of excellence requires a strong base camp.”

– CNR Rao

અભ્યાસક્રમનું માળખું

એફ.વાય.બી.એસસી. (સેમેસ્ટર - I અને II)

(મેથેમેટિક્સ - ફિઝિક્સ - કમ્પ્યુટર સાયન્સ)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
ગણિત ગણિત પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૨ થિયરી
પેપર - ૨
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
કમ્પ્યુટર વિજ્ઞાન પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો
પર્યાવરણીય અભ્યાસ પેપર - ૧ ક્લિક કરો

એસ.વાય.બી.એસ.સી. (સેમેસ્ટર III અને IV)

(મેથેમેટિક્સ - ફિઝિક્સ )

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
ગણિત ગણિત પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
મેથેમેટિક્સ - આઇ.ડી.
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પેપર - ૩
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

ટી.આઇ.બી.એસ.સી. (સેમેસ્ટર V અને VI)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
ગણિત ગણિત પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૫ થિયરી
સેમેસ્ટર - ૬ થિયરી
પેપર - ૨
પેપર - ૩
પેપર - ૪
પેપર - ૫
પેપર - ૬
મેથેમેટિક્સ - આઇ.ડી.
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

કારકિર્દીની તકો

મેથેમેટિક્સમાં બી. એસસી. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે:

  • બેંકિંગ
  • હિસાબ પદ્ધતિ
  • માહિતી વિશ્લેષણ
  • આંકડાશાસ્ત્ર
  • વીમા વિજ્ઞાન
  • ઓપરેશનલ રિસર્ચ
  • મેનેજમેન્ટ કન્સલ્ટિંગ
  • સંશોધન
  • અધ્યાપન

When you embrace a learner’s attitude, the whole world has something to share with you.

– Sadguru Whisper