ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ

ગૃહપૃષ્ઠ > વિદ્યાર્થી ખંડ > ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ

ઇન્ટર્નશિપ ની તકો

ઇન્ટર્નશિપ એ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ મંચ છે જે થકી તે પોતાના આવેગો ને ઉજાગર કરી પોતાની કુશળતા અને જ્ઞાન ની વૃદ્ધિ થકી સિધ્ધાંતો ના અમલીકરણની સમજૂતી મેળવી શકે છે. 

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વિવિધ ક્ષેત્રોમાંથી ઇન્ટર્નશિપની તક શોધવા માટે વિદ્યાર્થીઓને સમર્થન આપે છે અને ઉચ્ચ કક્ષાનો ઔદ્યોગિક નિયોજક જોડે મેળાપ કરાવે છે. 

અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ માટે પાત્રતા ધરાવે છે, અને રસ ધરાવતા વિદ્યાર્થીઓ નીચે આપેલા ઇન્ટર્નશીપ ઇન્ટરેસ્ટ ફોર્મ (IIF) સબમિટ કરીને અરજી કરી શકે છે.

ઇન્ટર્નશિપ ઇન્ટરેસ્ટ ફોર્મ

  રોજગારની સંપૂર્ણ તકો

  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વાકાંક્ષાઓ અને લક્ષ્યને પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવા ઉદ્યોગની શ્રેષ્ઠ તકો સાથે વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરે છે.

  કોલેજ દ્વારા એક સમર્પિત પ્લેસમેન્ટ સેલ ની સ્થાપના કરવામાં આવી છે .જે વિદ્યાર્થીઓને નોકરી માટેના પ્લેસમેન્ટ સંબંધિત સંકલન અને સહાય ની સુવિધા પુરી પાડે છે. પ્લેસમેન્ટ સેલના સભ્યો કોલેજના વિદ્યાર્થીઓને નોકરીની તકો પૂરી પાડવા માટે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્ક માં રહે છે. પ્લેસમેન્ટ સંબંધિત કોઈપણ મૂંઝવણો માટે કૃપા કરીને કોલેજ ના પ્લેસમેન્ટ અધિકારી શ્રી સોહિલ ચંદ્રાણીનો +91 9699101458 પર સંપર્ક કરવો.

  પ્લેસમેન્ટ સેલનાં સભ્યો

  ક્રમ નં. નામ હોદ્દો
  1 શ્રી અંકિત પારેખ અધ્યક્ષ
  2 શ્રી સોહિલ ચંદ્રાણી પ્લેસમેન્ટ અધિકારી
  3 Mr.Axay Dodiya સંયોજક
  4 શ્રી નયન જાની સંયોજક
  5 Dr.Vivek Patel વિષય નિષ્ણાંત
  6 ડો. કૃતિ પરમાર વિષય નિષ્ણાંત
  7 ડો. સ્વાતિ જોશી ટ્રેનર