Support us

ગ્રામીણ યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમના  જીવનમાં રૂપાંતરણ આણવાની અમારી યાત્રામાં અમે આપનો સહયોગ માંગીએ છીએ. આપ અમને નીચે દર્શાવેલ કોઈ પણ રીતે સહયોગ આપી આપની ઉદારતા બતાવી શકો છો.
દાન કરો
અમારા સંચાલન ખર્ચ અથવા મૂડી દાન રૂપે ભંડોળ આપીને વિદ્યાર્થીઓના શિક્ષણના હેતુને ટેકો આપો.

જોડાઓ
આપણા લક્ષ્યને હાંસલ કરવામાં સહાયરૂપ બની શકે તેવા આપના સંબંધિત સંપર્કો આપી અમારો સહયોગ કરો.

સ્વયંસેવક
વિવિધ પ્રોજેક્ટ્સમાં આપનો સમય અને કૌશલ્ય આપો.

ભણાવો
અમારા વિદ્યાર્થીઓ સાથે તમારી કુશળતા વહેંચો.

માર્ગદર્શક
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ટેકો આપવા તેમને તમારો સમય અને માર્ગદર્શન આપો.

અમારા ઉદ્દેશ્યને ટેકો આપવાની તમારી રુચિ વ્યક્ત કરવા માટે કૃપા કરીને અમને vidyapeeth@srmd.org પર ઇમેઇલ કરો. vidyapeeth@srmd.org to express your interest in supporting our cause.