સંસ્થા નિર્માણ

ગૃહપૃષ્ઠ > પરિચય > સંસ્થા નિર્માણ

૨૦૧૫માં જયારે વલસાડ જીલ્લાના ધરમપુર તથા કપરાડા તાલુકાના ૨૩૮ ગામો વચ્ચે વિજ્ઞાનપ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ માટે, બેચલર ઓફ સાયન્સ (બી.એસસી.)ની પદવી માટે, કોઈ વ્યવસ્થા ન હતી, ત્યારે લોકોની જરૂરિયાત પૂરી પાડવા, સ્થાનિક સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખી, શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર અંતર્ગત સર્જન થયું શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠનું.

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પરોપકારી અભિયાન અંતર્ગત આ જરૂરિયાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર

૨૦૧૬માં, ૨૭ ઓક્ટોબરના મંગળ દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં, પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસની પવિત્ર હાજરીમાં શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ રાજચંદ્ર વિદ્યાપીઠનું લોકાર્પણ સંપન્ન થયું, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી તથા આદિજાતિ વિકાસ, વન અને પ્રવાસન મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાના વરદ હસ્તે.

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક પરિવર્તન માટેની આધ્યાત્મિક ચળવળ છે. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સ્થાપિત સંસ્થા, છ ખંડોમાં ૨૦૬ કેન્દ્રો દ્વારા કાર્યાન્વિત છે.

શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર : વૈશ્વિક ઉત્કર્ષ અર્થે નિષ્કામ સેવાના તેઓશ્રીના કરુણાસભર અભિયાનરૂપે રચાયું છે શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર, જે અનોખા ૧૦ મુદ્દાના કાર્યક્રમ દ્વારા સર્વ પ્રાણીઓને સહાય દ્વારા સુખ અને શાંતિનો અનુભવ કરાવવા સંનિષ્ઠપણે સક્રિય છે.

તેમાં સમાવેશ થાય છે વિવિધલક્ષી સમાજકલ્યાણના કાર્યક્રમો, જરૂરિયાતમંદ વર્ગ માટે શૈક્ષણિક, તબીબી, સંકટ સમયની અને અન્ય સહાય, પ્રાણીજગત માટે જીવમૈત્રીના ગુણવત્તાસભર તથા વિકાસસાધક અભિયાનોનો.

સર્વાંગી અને બહુવિધ સામાજિક વિકાસ માટેના અભિયાનો અત્યંત પ્રેરિત સ્વયંસેવકો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

શૈક્ષણિક સેવા તથા કેટલાક આદિજાતિ, સમાજસેવા તથા બાળકલ્યાણ સેવાના કાર્યક્રમો શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે.

શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરની સકારાત્મક વિચારધારા

અંતર્મુખતા સાધવાથી સહજપણે અન્યની નિ:સ્વાર્થ સેવાનો ભાવ જાગૃત થાય છે.

અંતરમાં પ્રેમ જાગે, તે સ્વાભાવિકપણે અન્ય પ્રત્યે વહે છે સહાનુભૂતિભરી સંભાળ સાથે.

આપણા સૌમાં પરિસ્થિતિ બદલવાનું સામર્થ્ય છુપાયેલું છે જે જીવનને સુખ અને સંતોષથી ભરી શકે છે.

અન્યના જીવનમાં અર્થપૂર્ણ બનવાની પ્રક્રિયામાં સ્વયંમાં પણ અર્થપૂર્ણતા વર્ધમાન થાય છે.

શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ

શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠનું સંચાલન શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટના શૈક્ષણિક સેવા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે.

શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના ૨૦૦૪ માં કરવામાં આવી. તેનું ધ્યેય છે ગ્રામ્ય વિસ્તારના બાળકો અને યુવાનોને શિક્ષણની તથા મૂલ્ય આધારિત કાર્યક્રમોની સુવિધા પ્રાપ્ત કરાવવી, જેના દ્વારા તેમનો સર્વાંગી વિકાસ થાય.

અમારો ઉદ્દેશ્ય અભાવગ્રસ્ત લોકોની ક્ષમતાને મહત્તમ કરવાનો છે, તેમને યોગ્ય દિશા સાથે તેમના સર્વાંગી વિકાસની તક પૂરી પાડવાનો છે, જેથી તેઓ અર્થપૂર્ણ જીવન જીવી શકે.

દક્ષિણ ગુજરાતના આદિ જાતિ ક્ષેત્રમાં આ ટ્રસ્ટ ગ્રામ વિસ્તારની જરૂરિયાત પૂરી પાડવા શૈક્ષણીક ક્ષેત્રે વિવિધ લક્ષી પ્રકલ્પોનો આયોજન કરે છે, જેથી અભાવગ્રસ્ત અને જરૂરિયાતમંદને પણ સર્વાંગી વિકાસ માટે સાચી દિશામાં તક મળે અને તેમનું જીવન અર્થપૂર્ણ બને.

શ્રીમદ્ રાજચંદ્રજી અને પૂજ્ય ગુરૂદેવશ્રીના આશિષથી ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો વ્યાપ ગ્રામ્ય વિદ્યાર્થીઓના અભ્યાસની સંપૂર્ણ જરૂરિયાત પૂરી પાડવા માટે સક્ષમ બન્યો છે.

આ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુણવત્તાયુક્ત ઔપચારિક શિક્ષણની પહોંચમાં સુધારો કરે છે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલ, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાવિહાર અને શ્રીમદ્દ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર.

ગ્રામીણ અંતરિયાળ વિસ્તારની શાળાઓના વિશાળ નેટવર્કને ટેકો આપી શકે તેવા નવીન આઉટરીચ પ્રોજેક્ટ્સનો અમલ કરે છે શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ઓન વ્હીલ્સ અને શ્રીમદ્ રાજચંદ્ર કોચિંગ ક્લાસીસ

ગ્રામીણ વિદ્યાર્થીઓ અને શાળાઓને તેમની શૈક્ષણિક યાત્રામાં સહાયક કાર્યક્રમો દ્વારા મદદરૂપ બને છે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના, શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સહાય, શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકાલય, શ્રીમદ્ રાજચંદ્ર છાત્રાલય અને શ્રીમદ્ રાજચંદ્ર મધ્યાહ્ન ભોજન

શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ

આ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુણવત્તાયુક્ત ઔપચારિક શિક્ષણની પહોંચમાં સુધારો કરે છે : શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલ, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાવિહાર અને શ્રીમદ્દ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર.

ગ્રામીણ અંતરિયાળ વિસ્તારની શાળાઓના વિશાળ નેટવર્કને ટેકો આપી શકે તેવા નવીન આઉટરીચ પ્રોજેક્ટ્સનો અમલ કરે છે : શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ઓન વ્હીલ્સ અને શ્રીમદ્ રાજચંદ્ર કોચિંગ ક્લાસીસ

ગ્રામીણ વિદ્યાર્થીઓ અને શાળાઓને તેમની શૈક્ષણિક યાત્રામાં સહાયક કાર્યક્રમો દ્વારા મદદરૂપ થાય છે : શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના, શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સહાય, શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકાલય, શ્રીમદ્ રાજચંદ્ર છાત્રાલય અને શ્રીમદ્ રાજચંદ્ર મધ્યાહ્ન ભોજન

Improving access to quality formal education through educational institutes like શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલ, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાવિહાર અને શ્રીમદ્દ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર.

ગ્રામીણ અંતરિયાળ વિસ્તારની શાળાઓના વિશાળ નેટવર્કને ટેકો આપી શકે તેવા નવીન આઉટરીચ પ્રોજેક્ટ્સનો અમલ કરે છે શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ઓન વ્હીલ્સ અને શ્રીમદ્ રાજચંદ્ર કોચિંગ ક્લાસીસ

ગ્રામીણ વિદ્યાર્થીઓ અને શાળાઓને તેમની શૈક્ષણિક યાત્રામાં સહાયક કાર્યક્રમો દ્વારા મદદરૂપ બને છે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના, શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સહાય, શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકાલય, શ્રીમદ્ રાજચંદ્ર છાત્રાલય અને શ્રીમદ્ રાજચંદ્ર મધ્યાહ્ન ભોજન

ટ્રસ્ટી મંડળ

નામ હોદ્દો
મહેન્દ્ર પારેખ પ્રમુખ
સંદીપ પ્રેસવાલા સેક્રેટરી
મહેશ ખોખાણી ખજાનચી
હિરેન શાહ ટ્રસ્ટી
ઉપમા શાહ ટ્રસ્ટી
સપના શ્રોફ ટ્રસ્ટી
તોરલ ઝવેરી ટ્રસ્ટી

પ્રમાણપત્રો

આઇ.એસ.ઓ. ૯૦૦૧ પ્રમાણપત્ર

આઇ.એસ.ઓ ૨૧૦૦૧ પ્રમાણપત્ર

જિલ્લા શિક્ષણાધિકારીનો અભિવાદન પત્ર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રશંસા પત્ર

Shrimad Rajchandra Educational Trust is improving access to quality formal education through educational institutes like

Shrimad Rajchandra Vidyapeeth, Shrimad Rajchandra Gurukul, Shrimad Rajchandra Vidyavihar and Shrimad Rajchandra Skill Development Centre

ગ્રામીણ અંતરિયાળ વિસ્તારની શાળાઓના વિશાળ નેટવર્કને ટેકો આપી શકે તેવા નવીન આઉટરીચ પ્રોજેક્ટ્સનો અમલ કરે છે

Shrimad Rajchandra Education on Wheels and Shrimad Rajchandra Coaching Classes

ગ્રામીણ વિદ્યાર્થીઓ અને શાળાઓને તેમની શૈક્ષણિક યાત્રામાં સહાયક કાર્યક્રમો દ્વારા મદદરૂપ બને છે

Shrimad Rajchandra Vidya Vikas Yojana, Shrimad Rajchandra Educational Aids, Shrimad Rajchandra Pustakalay, Shrimad Rajchandra Chhatralay and Shrimad Rajchandra Mid-day Meals

Fill your relations with sweetness. It will keep you and others around happy.

– Sadguru Whisper