બી. એસસી. માઇક્રોબાયોલોજી

ગૃહપૃષ્ઠ > બી. એસસી. માઇક્રોબાયોલોજી

બી. એસસી. કોર્સ: માઇક્રોબાયોલોજી

સમયગાળો: 3 વર્ષ

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 60

સેમેસ્ટર: 6

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

માઇક્રોબાયોલોજી એ સૂક્ષ્મ જીવો જેવા કે બેક્ટેરિયા,આર્કિયા, વાયરસ, ફૂગ, પ્રિઓન્સ, પ્રોટોઝોઆ, લીલ વગેરેનો અભ્યાસ; તેમજ તેમની ઔદ્યોગિક અને તબીબી ક્ષેત્ર માં અતિ આવશ્યક ભૂમિકાનો અભ્યાસ કરતી શાખા છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

માઇક્રોબાયોલોજીમાં બી. એસસી. કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે

  • સૂક્ષ્મજીવાણુઓની રચના, કાર્ય અને ચયાપચય, અનુકૂલન તેમજ ઉત્ક્રાંતિ અને વિકાસનું પાયાનું જ્ઞાન તેમજ તેની મેડિકલ , પર્યાવરણ, જિનેટિક્સ, કૃષિ, ખોરાક, વગેરે ઉદ્યોગોમાં ઉપયોગિતાની સમજણ
  • સૂક્ષ્મજીવાણુઓ સંબંધી સમસ્યાઓનું વિશ્લેષણ, તેમની સમજણ અને અસરકારક ઉકેલ મેળવવાની કુશળતા
  • સૂક્ષ્મજીવાણુઓ ના પ્રયોગ દરમિયાન યોગ્ય માઇક્રોબાયોલોજીકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવાની કુશળતા
  • વિષયને લગતી પ્રાયોગિક તકનીકોનું નિદર્શન કરી તેમના તારણોને મૌખિક, લેખિત અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અભિવ્યક્તિ

“For, each man can do best and excel in only that thing of which he is passionately fond, in which he believes, as I do, that he has the ability to do it, that he is in fact born and destined to do it.”

– Dr APJ Abdul Kalam

અભ્યાસક્રમનું માળખું

એફ.વાય.બી.એસસી. (સેમેસ્ટર - I અને II)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૨ થિયરી
પેપર - ૨
પ્રેક્ટિકલ
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો
પર્યાવરણીય અભ્યાસ પેપર - ૧ ક્લિક કરો

એસ.વાય.બી.એસ.સી. (સેમેસ્ટર III અને IV)

(Botany – Chemistry)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
માઇક્રોબાયોલોજી - આઇ.ડી.
પ્રેક્ટિકલ
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પેપર - ૩
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

ટી.આઇ.બી.એસ.સી. (સેમેસ્ટર V અને VI)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૫ થિયરી
સેમેસ્ટર - ૬ થિયરી
પેપર - ૨
પેપર - ૩
પેપર - ૪
પેપર - ૫
પેપર - ૬
માઇક્રોબાયોલોજી - આઇ.ડી.
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

કારકિર્દીની તકો

માઇક્રોબાયોલોજીમાં બી. એસસી. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે:

  • ફાર્માસ્યુટિકલ્સ
  • હેલ્થ-કેર
  • ફૂડ એંડ ડેરી
  • પેથોલોજી
  • બાયોટેકનોલોજી
  • વેસ્ટ મેનેજમેન્ટ
  • પર્યાવરણીય વિજ્ઞાન
  • સંશોધન
  • અધ્યાપન

When you embrace a learner’s attitude, the whole world has something to share with you.

– Sadguru Whisper