બી. એસસી. કેમિસ્ટ્રી

ગૃહપૃષ્ઠ > બી. એસસી. કેમિસ્ટ્રી

બી. એસસી. કોર્સ: રસાયણશાસ્ત્ર

સમયગાળો: 3 વર્ષ

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 60

સેમેસ્ટર: 6

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

કેમિસ્ટ્રી મૂળભૂત વિજ્ઞાનની એક શાખા છે જે એક અથવા વધુ તત્વોથી બનેલા પરમાણુ, આયનો અને પરમાણુના સ્વરૂપોની સમજણ પૂરું પાડતો તથા નવા સંયોજનો બનાવવા માટે પદાર્થની રચના, બંધારણ, ગુણધર્મો અને વર્તન અને અન્ય પદાર્થો સાથેની તેની ક્રિયા પ્રતિક્રિયાઓનો અભ્યાસ છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

કેમિસ્ટ્રીમાં બી. એસસી. કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે:

  • ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઈનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રીની વિસ્તૃત અને સુસંગત સમજણ
  • પદાર્થના લક્ષણોની સમજ
  • રાસાયણિક પદાર્થોના સંશ્લેષણની પદ્ધતિઓની સમજ
  • વિવિધ ગાણિતિક મોડેલોનો ઉપયોગ કરીને રાસાયણિક સમસ્યાઓનું નિરાકરણ
  • વિષયને લગતી પ્રાયોગિક તકનીકોનું નિદર્શન કરી તેમના તારણોને મૌખિક, લેખિત અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અભિવ્યક્તિ

“Success can come to you by courageous devotion to the task lying in front of you.”

– CV Raman

અભ્યાસક્રમનું માળખું

એફ.વાય.બી.એસસી. (સેમેસ્ટર - I અને II)

ગ્રુપ - ૧ (કેમિસ્ટ્રી - મેથેમેટિક્સ - ફિઝિક્સ)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ Download PDF સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૨ થિયરી
પેપર - ૨
પ્રેક્ટિકલ
ગણિત પેપર - ૧ Download PDF
પેપર - ૨
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ Download PDF
પેપર - ૨
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ Download PDF
પર્યાવરણીય અભ્યાસ પેપર - ૧ Download PDF

ગ્રુપ - ૧ (કેમિસ્ટ્રી - બોટની - ફિઝિક્સ)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ Download PDF સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૨ થિયરી
પેપર - ૨
પ્રેક્ટિકલ
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ Download PDF
પેપર - ૨
પ્રેક્ટિકલ
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ Download PDF
પેપર - ૨
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ Download PDF
પર્યાવરણીય અભ્યાસ પેપર - ૧ Download PDF

એસ.વાય.બી.એસ.સી. (સેમેસ્ટર III અને IV)

ગ્રુપ - ૧ (કેમિસ્ટ્રી - મેથેમેટિક્સ)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ Download PDF સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
કેમિસ્ટ્રી - આઇ.ડી.
પ્રેક્ટિકલ
ગણિત પેપર - ૧ Download PDF
પેપર - ૨
પેપર - ૩
અંગ્રેજી પેપર - ૧ Download PDF

ગ્રુપ - ૨ (કેમિસ્ટ્રી - બોટની)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ Download PDF સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
કેમિસ્ટ્રી - આઇ.ડી.
પ્રેક્ટિકલ
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ Download PDF
પેપર - ૨
પેપર - ૩
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ Download PDF

ટી.આઇ.બી.એસ.સી. (સેમેસ્ટર V અને VI)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ Download PDF સેમેસ્ટર - ૫ થિયરી
સેમેસ્ટર - ૬ થિયરી
પેપર - ૨
પેપર - ૩
પેપર - ૪
પેપર - ૫
પેપર - ૬
પ્રેક્ટિકલ પેપર ૧
પ્રેક્ટિકલ પેપર ૨
પ્રેક્ટિકલ પેપર ૨
કેમિસ્ટ્રી - આઇ.ડી.
અંગ્રેજી પેપર - ૧

કારકિર્દીની તકો

કેમિસ્ટ્રીમાં બી. એસસી. પૂર્ણ થયા બાદ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે:

  • ફૂડ એન્ડ ડેરી
  • પેટ્રોલિયમ
  • કૃષિ
  • ફોરેન્સિક સાયન્સ
  • પર્યાવરણીય વિજ્ઞાન
  • પોલિમર અને પેઇન્ટ્સ
  • ફાર્માસ્યુટિકલ્સ
  • રંગો અને રંગદ્રવ્યો
  • કાપડ
  • વેસ્ટ મેનેજમેન્ટ
  • બાયોમેડિસિન
  • સંશોધન
  • અધ્યાપન

અભ્યાસક્રમનું માળખું

એફ.વાય.બી.એસસી. (સેમેસ્ટર - I અને II)

ગ્રુપ - ૧ (કેમિસ્ટ્રી - મેથેમેટિક્સ - ફિઝિક્સ)

વિભાગ Subject Provided પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૨ થિયરી
પેપર - ૨
પ્રેક્ટિકલ
ગણિત પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો
Env. Sci. પેપર - ૧ ક્લિક કરો

ગ્રુપ - ૧ (કેમિસ્ટ્રી - બોટની - ફિઝિક્સ)

વિભાગ Subject Provided પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૨ થિયરી
પેપર - ૨
પ્રેક્ટિકલ
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો
Env. Sci. પેપર - ૧ ક્લિક કરો

એસ.વાય.બી.એસ.સી. (સેમેસ્ટર III અને IV)

ગ્રુપ - ૧ (કેમિસ્ટ્રી - મેથેમેટિક્સ)

વિભાગ Subject Provided પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
કેમિસ્ટ્રી - આઇ.ડી.
પ્રેક્ટિકલ
ગણિત પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પેપર - ૩
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

ગ્રુપ - ૨ (કેમિસ્ટ્રી - બોટની)

વિભાગ Subject Provided પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
કેમિસ્ટ્રી - આઇ.ડી.
પ્રેક્ટિકલ
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પેપર - ૩
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

ટી.આઇ.બી.એસ.સી. (સેમેસ્ટર V અને VI)

વિભાગ Subject Provided પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૫ થિયરી
સેમેસ્ટર - ૬ થિયરી
પેપર - ૨
પેપર - ૩
પેપર - ૪
પેપર - ૫
પેપર - ૬
પ્રેક્ટિકલ પેપર ૧
પ્રેક્ટિકલ પેપર ૨
પ્રેક્ટિકલ પેપર ૨
કેમિસ્ટ્રી - આઇ.ડી.
અંગ્રેજી પેપર - ૧

કારકિર્દીની તકો

કેમિસ્ટ્રીમાં બી. એસસી. પૂર્ણ થયા બાદ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે

  • ફૂડ એન્ડ ડેરી
  • પેટ્રોલિયમ
  • કૃષિ
  • ફોરેન્સિક સાયન્સ
  • પર્યાવરણીય વિજ્ઞાન
  • પોલિમર
  • પેઇન્ટ્સ
  • ફાર્માસ્યુટિકલ્સ
  • રંગો અને રંગદ્રવ્યો
  • કાપડ
  • વેસ્ટ મેનેજમેન્ટ
  • બાયોમેડિસિન
  • સંશોધન
  • અધ્યાપન

When you embrace a learner’s attitude, the whole world has something to share with you.

– Sadguru Whisper