બી. એસસી. બોટની

ગૃહપૃષ્ઠ > બી. એસસી. બોટની

બી. એસસી. કોર્સ: જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર)

સમયગાળો: 3 વર્ષ

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 60

સેમેસ્ટર: 6

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

બોટની એ જીવવિજ્ઞાનની એક શાખા છે જે વનસ્પતિની રચના, કાર્ય, વિકાસ, આનુવંશિકતા, વર્ગીકરણ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઉપયોગો અને આર્થિક મહત્વના અભ્યાસ સાથે સંકળાયેલું છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

બોટનીમાં બી. એસસી. કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે:

  • વનસ્પતિના મુખ્ય જૂથોને ઓળખવા અને ઉચ્ચ કક્ષાની અને નીમ્ન કક્ષાની વનસ્પતિઓની વિશિષ્ટતાઓ સમજાવવા સક્ષમ
  • પૃથ્વી પરની વનસ્પતિઓના અનુકૂલનો, ઉત્ક્રાંતિ અને આનુવંશિક વિવિધતાનું જ્ઞાન ધરાવતા હશે
  • વનસ્પતિની બાહયાકાર વિદ્યા, અંત:સ્થ રચના, દેહધાર્મિક ક્રિયાઓ, ચયાપચય, જીનોમ, સેલ્યુલર, પેશીઓ અને અંગના સ્તર પર તેના કાર્યને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનું જ્ઞાન ધરાવી અને સમજાવી શકવા સમર્થ હશે
  • વનસ્પતિ સૃષ્ટિ ઉપર માનવ પ્રવૃત્તિઓની અસર અને તેના પરિણામે નિવસનતંત્ર પર અસર અને વનસ્પતિના વિવિધ જૂથોના આર્થિક મહત્વ તેમજ માનવ જીવન તથા રાષ્ટ્રના જી.ડી.પી.ને કેવી રીતે અસર કરે છે તેનું જ્ઞાન ધરાવતા હશે
  • સ્થાનિક વનસ્પતિના ઇથેનો બોટનીના ઉપયોગીતા ને વૈજ્ઞાનિક અમલીકરણમાં લઇ શકે
  • વર્તમાન સમયમાં જયારે ખેતીલાયક જમીન માં સદંતર ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ટીશ્યુ કલ્ચર, વર્ટીકલ ખેતી વગેરે દ્વારા કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાની રીતો વિકસિત કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે
  • વિષયને લગતી પ્રાયોગિક તકનીકોનું નિદર્શન કરી તેમના તારણોને મૌખિક, લેખિત અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અભિવ્યક્તિ

“For, each man can do best and excel in only that thing of which he is passionately fond, in which he believes, as I do, that he has the ability to do it, that he is in fact born and destined to do it.”

– Homi Bhabha

અભ્યાસક્રમનું માળખું

એફ.વાય.બી.એસસી. (સેમેસ્ટર - I અને II)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૨ થિયરી
પેપર - ૨
પ્રેક્ટિકલ
રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો
પર્યાવરણીય અભ્યાસ પેપર - ૧ ક્લિક કરો

એસ.વાય.બી.એસ.સી. (સેમેસ્ટર III અને IV)

જૂથ - 1 (વનસ્પતિશાસ્ત્ર - રસાયણશાસ્ત્ર)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
બોટની - આઇ.ડી.
પ્રેક્ટિકલ
રસાયણશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પેપર - ૩
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

જૂથ - 2 (વનસ્પતિશાસ્ત્ર - ભૌતિકશાસ્ત્ર)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ.
સેમેસ્ટર - ૪ થિયરી
પેપર - ૨
પેપર - ૩
બોટની - આઇ.ડી.
પ્રેક્ટિકલ
ભૌતિકશાસ્ત્ર પેપર - ૧ ક્લિક કરો
પેપર - ૨
પેપર - ૩
પ્રેક્ટિકલ
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

ટી.આઇ.બી.એસ.સી. (સેમેસ્ટર V અને VI)

બી. એસસી. કોર્સ વિષયો પેપરનું નામ અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) પેપર - ૧ ક્લિક કરો સેમેસ્ટર - ૫ થિયરી
સેમેસ્ટર - ૬ થિયરી
પેપર - ૨
પેપર - ૩
પેપર - ૪
પેપર - ૫
પેપર - ૬
બોટની - આઇ.ડી.
પ્રેક્ટિકલ પેપર ૧
પ્રેક્ટિકલ પેપર ૨
પ્રેક્ટિકલ પેપર ૩
અંગ્રેજી પેપર - ૧ ક્લિક કરો

કારકિર્દીની તકો

મેથેમેટિક્સમાં બી. એસસી. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે

  • વનસ્પતિ રોગવિદ્યા
  • વનીકરણ
  • પાક ઉત્પાદન
  • બાગાયતી ક્ષેત્ર
  • આનુવંશિકતા
  • આનુવંશિકતા
  • પ્લાન્ટ બાયોટેકનોલોજી
  • વનસ્પતિ પેશી સંવર્ધન ક્ષેત્ર
  • ઔષધિકીય વનસ્પતિની ફાર્માકોગ્નોસી
  • કૃષિવિજજ્ઞાન ક્ષેત્ર
  • ખોરાક અને વિજ્ઞાન ક્ષેત્રની વિવિધ તકનીકી શાખાઓ
  • સંશોધન
  • અધ્યાપન