બી. એસસી. કોર્સ: જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર)
સમયગાળો: 3 વર્ષ
સત્ર: પૂર્ણ સમય
બેઠકો: 60
સેમેસ્ટર: 6
પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)
બોટની એ જીવવિજ્ઞાનની એક શાખા છે જે વનસ્પતિની રચના, કાર્ય, વિકાસ, આનુવંશિકતા, વર્ગીકરણ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઉપયોગો અને આર્થિક મહત્વના અભ્યાસ સાથે સંકળાયેલું છે.
બોટનીમાં બી. એસસી. કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે:
B.Sc. at
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ
Academic Year 2024 – 2025
“For, each man can do best and excel in only that thing of which he is passionately fond, in which he believes, as I do, that he has the ability to do it, that he is in fact born and destined to do it.”
– Homi Bhabha
બી. એસસી. કોર્સ | વિષયો | પેપરનું નામ | Syllabus | પરીક્ષાનું પેટર્ન |
---|---|---|---|---|
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | પેપર - ૧ | Download PDF | સેમેસ્ટર - ૧ એમ.સી.ક્યૂ. સેમેસ્ટર - ૨ થિયરી |
પેપર - ૨ | ||||
પ્રેક્ટિકલ | ||||
રસાયણશાસ્ત્ર | પેપર - ૧ | Download PDF | ||
પેપર - ૨ | ||||
પ્રેક્ટિકલ | ||||
ભૌતિકશાસ્ત્ર | પેપર - ૧ | Download PDF | ||
પેપર - ૨ | ||||
પ્રેક્ટિકલ | ||||
અંગ્રેજી | પેપર - ૧ | Download PDF | ||
પર્યાવરણીય અભ્યાસ | પેપર - ૧ | Download PDF |
જૂથ - 1 (વનસ્પતિશાસ્ત્ર - રસાયણશાસ્ત્ર)
બી. એસસી. કોર્સ | વિષયો | પેપરનું નામ | Syllabus | પરીક્ષાનું પેટર્ન |
---|---|---|---|---|
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | પેપર - ૧ | Download PDF | સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ. સેમેસ્ટર - ૪ થિયરી |
પેપર - ૨ | ||||
પેપર - ૩ | ||||
બોટની - આઇ.ડી. | ||||
પ્રેક્ટિકલ | ||||
રસાયણશાસ્ત્ર | પેપર - ૧ | Download PDF | ||
પેપર - ૨ | ||||
પેપર - ૩ | ||||
પ્રેક્ટિકલ | ||||
અંગ્રેજી | પેપર - ૧ | Download PDF |
જૂથ - 2 (વનસ્પતિશાસ્ત્ર - ભૌતિકશાસ્ત્ર)
બી. એસસી. કોર્સ | વિષયો | પેપરનું નામ | Syllabus | પરીક્ષાનું પેટર્ન |
---|---|---|---|---|
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | પેપર - ૧ | Download PDF | સેમેસ્ટર - ૩ એમ.સી.ક્યૂ. સેમેસ્ટર - ૪ થિયરી |
પેપર - ૨ | ||||
પેપર - ૩ | ||||
બોટની - આઇ.ડી. | ||||
પ્રેક્ટિકલ | ||||
ભૌતિકશાસ્ત્ર | પેપર - ૧ | Download PDF | ||
પેપર - ૨ | ||||
પેપર - ૩ | ||||
પ્રેક્ટિકલ | ||||
અંગ્રેજી | પેપર - ૧ | Download PDF |
બી. એસસી. કોર્સ | વિષયો | પેપરનું નામ | Syllabus | પરીક્ષાનું પેટર્ન |
---|---|---|---|---|
જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) | પેપર - ૧ | Download PDF | સેમેસ્ટર - ૫ થિયરી સેમેસ્ટર - ૬ થિયરી |
પેપર - ૨ | ||||
પેપર - ૩ | ||||
પેપર - ૪ | ||||
પેપર - ૫ | ||||
પેપર - ૬ | ||||
બોટની - આઇ.ડી. | ||||
પ્રેક્ટિકલ પેપર ૧ | ||||
પ્રેક્ટિકલ પેપર ૨ | ||||
પ્રેક્ટિકલ પેપર ૩ | ||||
અંગ્રેજી | પેપર - ૧ | Download PDF |
મેથેમેટિક્સમાં બી. એસસી. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે