એમ. એસસી. કેમિસ્ટ્રી

ગૃહપૃષ્ઠ > એમ. એસસી. કેમિસ્ટ્રી

M.Sc. Course : રસાયણશાસ્ત્ર

સમયગાળો: 2 વર્ષ

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 30

સેમેસ્ટર: 4

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

કેમિસ્ટ્રી મૂળભૂત વિજ્ઞાનની એક શાખા છે જે એક અથવા વધુ તત્વોથી બનેલા પરમાણુ, આયનો અને પરમાણુના સ્વરૂપોની સમજણ પૂરું પાડતો તથા નવા સંયોજનો બનાવવા માટે પદાર્થની રચના, બંધારણ, ગુણધર્મો અને વર્તન અને અન્ય પદાર્થો સાથેની તેની ક્રિયા પ્રતિક્રિયાઓનો અભ્યાસ છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

કેમિસ્ટ્રીમાં એમ. એસસી. કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે:

  • કેમિસ્ટ્રીના વિવિધક્ષેત્રોમાં મૂળભૂત સિદ્ધાંતોના મૂળભૂત જ્ઞાનનું નિદર્શન અને તેનો યોગ્ય ઉપયોગ
  • ભૌતિક, રાસાયણિક, ઇલેક્ટ્રોકેમિકલ અનેચુંબકીય ગુણધર્મો, વિવિધ તકનીકો અને વિવિધ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોના ઉપયોગ દ્વારા બંધારણના વલણના અધ્યયનમાં ઉડાણ પુર્વક સમજ
  • પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને પર્યાવરણીય પ્રદૂષણથી સંબંધિત હાલના તથા ભવિષ્યના પ્રશ્નોના નિરાકરણ માટે જ્ઞાનનો ઉપયોગ
  • વિવિધ ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણ
  • વિષયને લગતી પ્રાયોગિક તકનીકોનું નિદર્શન કરી તેમના તારણોને મૌખિક, લેખિત અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અભિવ્યક્તિ

He who can listen to the music in the midst of noise can achieve great things.

– Vikram Sarabhai

અભ્યાસક્રમનું માળખું

સેમેસ્ટર - I

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્લિક કરો થિયરી
ઈનઓર્ગેનિક કેમિસ્ટ્રી
ફિઝિકલ કેમિસ્ટ્રી
એનાલિટિકલ કેમિસ્ટ્રી
Chemical: Solutions and Safety
પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ

સેમેસ્ટર - II

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
રસાયણશાસ્ત્ર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્લિક કરો થિયરી
ઈનઓર્ગેનિક કેમિસ્ટ્રી
ફિઝિકલ કેમિસ્ટ્રી
એનાલિટિકલ કેમિસ્ટ્રી
Perfumes and Cosmetics
પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ

સેમેસ્ટર - III

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
ઈનઓર્ગેનિક કેમિસ્ટ્રી નેચરલ પ્રોડક્ટ એન્ડ બાયોમોલિક્યૂલ્સ ક્લિક કરો થિયરી
સિલેક્ટેડ ટોપિક્સ ઈન ઓર્ગેનિક કેમિસ્ટ્રી - I
ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઈન ઈન્ડસ્ટ્રી
ડાઇસ એન્ડ ઇન્ટરમીડીએટસ -I
પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ

સેમેસ્ટર - IV

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો અભ્યાસક્રમ પરીક્ષાનું પેટર્ન
ઈનઓર્ગેનિક કેમિસ્ટ્રી એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્લિક કરો થિયરી
સિલેક્ટેડ ટોપિક્સ ઈન ઓર્ગેનિક કેમિસ્ટ્રી - II
એડવાન્સ ઓર્ગેનિક સિન્થેસિસ
ડાઇસ એન્ડ ઇન્ટરમીડીએટસ -II
પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ

કારકિર્દીની તકો

કેમિસ્ટ્રીમાં એમ. એસસી. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે:

  • ફૂડ એન્ડ ડેરી
  • પેટ્રોલિયમ
  • કૃષિ
  • ફોરેન્સિક સાયન્સ
  • પર્યાવરણીય વિજ્ઞાન
  • પોલિમર અને પેઇન્ટ્સ
  • ફાર્માસ્યુટિકલ્સ
  • રંગો અને રંગદ્રવ્યો
  • કાપડ
  • વેસ્ટ મેનેજમેન્ટ
  • બાયોમેડિસિન
  • સંશોધન
  • અધ્યાપન