એમ. એસસી.માઇક્રોબાયોલોજી

ગૃહપૃષ્ઠ > એમ. એસસી.માઇક્રોબાયોલોજી

M.Sc. Course : માઇક્રોબાયોલોજી

સમયગાળો: 2 વર્ષ

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 30

સેમેસ્ટર: 4

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

માઇક્રોબાયોલોજી એ સૂક્ષ્મ જીવો જેવા કે બેક્ટેરિયા,આર્કિયા, વાયરસ, ફૂગ, પ્રિઓન્સ, પ્રોટોઝોઆ, લીલ વગેરેનો અભ્યાસ; તેમજ તેમની ઔદ્યોગિક અને તબીબી ક્ષેત્ર માં અતિ આવશ્યક ભૂમિકાનો અભ્યાસ કરતી શાખા છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

માઇક્રોબાયોલોજી વિષયમાં એમ. એસસી. કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે :

  • બાયોમોલેક્યુલ્સનું જ્ઞાન અને વિશ્લેષણાત્મક કુશળતા
  • પ્રોકેરિયોટિક અને યુકેરિઓટિક સેલ્યુલર પ્રક્રિયા વિશે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ , ભૌતિક અને રાસાયણિક પદાર્થ સાથે વિવિધ પરિસ્થિતિઓમાં સુક્ષ્મસજીવોની ક્રિયાપ્રતિક્રિયાઓ તેમજ પર્યાવરણ તથા બીજા સજીવો સાથેના અનુકૂલનની સમજણ
  • બાયોમોલેક્યુલ્સ, બાયોએનિલેટીકલ તકનીકો, એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી અને ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી, માઇક્રોબાયલ ફિઝીયોલોજી અને એન્ઝાઇમ કાઇનેટિક્સ, બાયોસ્ટેટિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી ઊંડાણપૂર્વકનું જ્ઞાન
  • બાયોપોલિમર રસાયણશાસ્ત્ર, મરીન બાયોકેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટલ બાયોટેકનોલોજી, ફૂડ સાયન્સ, માઇક્રોબાયલ જિનેટિક્સ, ઇમ્યુનોલોજી, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, ફર્મેન્ટેશન ટેકનોલોજી અને મોલેક્યુલર બાયોલોજી સહિતના વિવિધ ક્ષેત્રનું જ્ઞાન
  • વિષયને લગતી પ્રાયોગિક તકનીકોનું નિદર્શન કરી તેમના તારણોને મૌખિક, લેખિત અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અભિવ્યક્તિ

If there has been any success in my life, that was built on the unshakable foundation of failure…

– Sir JC Bose

અભ્યાસક્રમનું માળખું

સેમેસ્ટર - I

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો Syllabus પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી માઇક્રોબિયલ ડાઇવર્સિટી Download PDF થિયરી
મોલેક્યુલર બાયોલોજી એન્ડ જેનેટિક એન્જિનિયરિંગ
એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી એન્ડ બાયોફ્યુઅલ્સ
Elective Paper 1 -Biophysical Techniques and Instrumentation
Elective Paper 2 -Cell Chemistry and Molecular Interactions
Biosecurity and Biosafety in public Health Laboratory
પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ

સેમેસ્ટર - II

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો Syllabus પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી એન્ઝિમોલોજી અને માઇક્રોબિયલ ફિઝિયોલોજી Download PDF થિયરી
Bioinformatics & Bio-Nanotechnology
Advances and Challenges in Immunology
Elective Paper 1- Advances in Pharmaceutical Microbiology
Elective Paper 2- Ecology and Evolution
પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ

સેમેસ્ટર - III

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો Syllabus પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી Fermentation Technology Download PDF થિયરી
Microbial products
Biochemical Engineering
Pharmaceutical Microbiology
પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ

સેમેસ્ટર - IV

એમ.એસસી.નો અભ્યાસક્રમ વિષયો Syllabus પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી સેમિનાર પ્રેઝન્ટેશન Download PDF થિયરી
Dissertation

કારકિર્દીની તકો

માઇક્રોબાયોલોજીમાં એમ. એસસી. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે:

  • ફાર્માસ્યુટિકલ્સ
  • હેલ્થ-કેર
  • ફૂડ એંડ ડેરી
  • કૃષિ
  • બાયોટેક ઈન્ડસ્ટ્રી
  • વેસ્ટ મેનેજમેન્ટ
  • એન્વાયરમેન્ટલ એજન્સી
  • બેવરેજ ઈન્ડસ્ટ્રી
  • સંશોધન
  • અધ્યાપન

When you embrace a learner’s attitude, the whole world has something to share with you.

– Sadguru Whisper