0

વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકાત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના સર્વગ્રાહી અભ્યાસક્રમના ભાગરૂપે, વિદ્યાર્થીઓ માટે કચરો અને પ્રવાહી વ્યવસ્થાપન કરતી કંપની 'વાપી ગ્રીન એન્વીરો લિમિટેડ' માં એક ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટા પાયાના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં યંત્રો અને પ્રક્રિયાઓથી પરિચિત થવાના ઉદ્દેશ્યથી આ એક દિવસીય મુલાકાતમાં 180 થી વધુ એમ.એસ.સી. અને બી.એસ.સી.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને તેઓ જેના વિષે વર્ગમાં શીખ્યા હતા તે આધુનિક ઉપકરણોનો વાસ્તવિક અનુભવ પણ મળ્યો

મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓને કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પરિચિત કરાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની પ્રક્રિયા નિહાળી હતી. તેઓએ કંપનીના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ની મુલાકાત લીધી, જ્યાં તેઓ સ્પેક્ટ્રોફોટોમીટર્સ, અને ગેસ તથા પ્રવાહી ક્રોમેટોગ્રાફ્સ જેવા અત્યાધુનિક સાધનો વિશે શીખ્યા. ⁣

વિદ્યાર્થીઓએ એક માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ સત્ર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સના ડાયરેક્ટર ડો. મારુતિ રાવ સાથે પણ વાતચીત કરી. ⁣

વિદ્યાર્થીઓએ આ મુલાકાતનો સંપૂર્ણ આનંદ માણ્યો, જે ઉદ્યોગોના કામકાજની સમૃધ્ધ સમજમાં પરિણમ્યો. કંપનીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને તેમના નિબંધ અને સેમ્પલ પ્રોજેક્ટમાં મદદ કરવા માટે પણ હાર્દિક સહાય રજુ કરી હતી! ⁣

3. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકાત

Leave a Reply