વિદ્યાર્થી સંસાધનો

ગૃહપૃષ્ઠ > વિદ્યાર્થી ખંડ > વિદ્યાર્થી સંસાધનો

શૈક્ષણિક કેલેન્ડર

શૈક્ષણિક માળખું, પરીક્ષા, કાર્યક્રમ, સહ - અભ્યાસિક પ્રવૃત્તિઓ , રજાઓ, વર્ષ વિશેષ પ્રસંગો વગેરેથી સંબંધિત તમામ માહિતી શૈક્ષણિક કેલેન્ડર માં ઉપલબ્ધ રહેશે. શૈક્ષણિક કેલેન્ડર ને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

કૃપા કરીને નોંધો - શૈક્ષણિક કેલેન્ડર માં ફેરફાર પૂર્વ સૂચના વગર થઈ શકે છે.

Shrimad Rajchandra Vidyapeeth Academic Calendar (2023-24)

નીતિ નિયમો

બધા વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા નિયુક્ત થયેલા નિયમોનું પાલન ફરજીયાતપણે કરવાનું રહેશે. 

જો કોઈ વિદ્યાર્થી નિયમોનું ઉલ્લંઘન કરે કે પછી પાલન ના કરે, તો યોગ્ય પગલાં લેવાનો અધિકાર કોલેજ પાસે રહેશે.

નીતિ નિયમો જાણવા ક્લિક કરો

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સુખાકારી અને સલામતીનું ખૂબ મહત્વ છે. કોલેજ દ્વારા વિદ્યાર્થી કલ્યાણ માટે ઘણી સમિતિની (સેલ) રચના કરવામાં આવી છે.

પરીક્ષા અને પરિણામો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે પરીક્ષા ના નિયમોની રચના કરવામાં આવી છે. નિયમો વિષે જાણવા માટે ક્લિક કરો.

આંતરિક અને બાહ્ય પરીક્ષાનું સમયપત્રક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી જાહેરાત પૂર્વે અપલોડ કરવામાં આવશે.

સમયપત્રક

ઓનલાઇન વર્ગો માટેના સાપ્તાહિક સમયપત્રકને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

સમયપત્રક (2020-21)

Success is within your effort zone but outside your comfort zone.

– Sadguru Whisper