અહેવાલ

ગૃહપૃષ્ઠ > અહેવાલ
ફેબ્રુવારી 5, 2023

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા આયોજિત વિજ્ઞાનલક્ષી કાર્યક્રમ

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા હાલમાં અંડર ગ્રેજયુએટ એસોસીએશન ઓફ માઇક્રો-બાયોલોજીસ્ટસ (ઊગમ) ( યુ જી એ એમ) માટે 'માઇક્રોવર્સ ૨૦૨૩' નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખૂબ ઉત્સાહભર્યા આવકારના પ્રમાણ રૂપે, દક્ષિણ ગુજરાતની વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમાં ભાગ લીધો હતો.
વિસ્તાર માટે
એપ્રિલ 20, 2023

ડૉ. જય પંડ્યાની વાર્તા

શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ માટે ગર્વની ક્ષણ છે કારણ કે ડો. જય બી. પંડ્યા, બોટનીના સહાયક પ્રોફેસર, તાજેતરમાં તેમની બુદ્ધિશાળી શોધ માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને પેટન્ટ મેળવીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. યુકેમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ દ્વારા મંજૂર કરાયેલ ઈન્ટરનેશનલ પેટન્ટ ડો. પંડ્યાની "વેસ્ક્યુલમ" નામની શોધ માટે છે.
વિસ્તાર માટે
સપ્ટેમ્બર 28, 2021

ઉદ્યમ - સફળતાની ચાવી

વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓનેઉધમી બનાવતુંશ્રીમદ્ રાજચંદ્ર મિશન પરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ ની પ્રેરણાથી કાર્યરત, કરંજવેરી ગામમાંઆવેલ વિજ્ઞાન પ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ શ્રેષ્ઠ ગુણવત્તા વાળા શિક્ષણ માટે સુખ્યાત છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે હાલમાંજ વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનેસ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સક્ષમ બનાવવા તેમ જ ભવિષ્યની કારકિર્દી માટેનુંયોગ્ય અનેસચોટ માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્યથી “ ઉઘમ ’નામના એક શૈક્ષણિક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
વિસ્તાર માટે
ઓક્ટોબર 8, 2020

શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈના માર્ગદર્શન અને દ્રષ્ટિથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલને આઇએસઓ ૯૦૦૧ અને આઇએસઓ ૨૯૯૯૦ પ્રમાણપત્રો મેળવનાર અનુક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વિજ્ઞાન કોલેજ અને સ્ટેટ બોર્ડ ઓફ ગુજરાતની પ્રથમ માધ્યમિક શાળા બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
વિસ્તાર માટે
ઓગસ્ટ 11, 2020

લોકડાઉનમાં ઓનલાઇન શિક્ષણ

ભારતભરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ થતાં, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને શ્રીમદ્દ રાજચંદ્ર ગુરુકુલે લોકડાઉનનાં પડકારોનો અસરકારક રીતે સામનો કર્યો અને તેમના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો અને માનસિક સુખાકારીની સંભાળ લીધી.
વિસ્તાર માટે
ફેબ્રુવારી 18, 2020

વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકાત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના સર્વગ્રાહી અભ્યાસક્રમના ભાગરૂપે, વિદ્યાર્થીઓ માટે કચરો અને પ્રવાહી વ્યવસ્થાપન કરતી કંપની 'વાપી ગ્રીન એન્વીરો લિમિટેડ' માં એક ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિસ્તાર માટે
1 2 3 4