0

લોકડાઉનમાં ઓનલાઇન શિક્ષણ

ભારતભરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ થતાં, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને શ્રીમદ્દ રાજચંદ્ર ગુરુકુલે લોકડાઉનનાં પડકારોનો અસરકારક રીતે સામનો કર્યો અને તેમના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો અને માનસિક સુખાકારીની સંભાળ લીધી.

શિક્ષકોને ઓનલાઇન સત્રો યોજવા માટે તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક ઓનલાઇન વર્ગો શરુ કરવામાં આવ્યા હતા. શિક્ષણકાર્યને વધુ સુલભ બનાવવા , વોટ્સએપ જેવા અન્ય માધ્યમો પર પણ શિક્ષણ સામગ્રી આપવામાં આવી હતી.

જે વિદ્યાર્થીઓ નબળી અથવા મર્યાદિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા હતા, અથવા જેમની પાસે સ્માર્ટફોન / કમ્પ્યુટર / ટેબ્લેટ્સ વગેરે ન હતા, તેમના માટે રેકોર્ડ કરેલા સત્રો આપવામાં આવ્યા હતા અને શાળાના કર્મચારીઓ દ્વારા થોડા વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી પણ પહોંચાડવામાં આવી હતી.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓનું ભાવનાત્મક આરોગ્ય પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. શિક્ષકો તેમની સુખાકારીની ચકાસણી કરવા અને વર્ચુઅલ વર્ગો કરવામાં તેઓ કોઈ સમસ્યાનો સામનો ન કરી રહ્યા હોય તેની ખાતરી કરવા માટે નિયમિત ફોન ઉપર વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહેતા હતા.

2. લોક્ડ ઈન થયા, પરંતુ લોંગડ આઉટ નથી થયેલ: COVID-19 મહામારીને અનુકૂળ થઇ શિક્ષણકાર્ય