ફેકલ્ટી

ગૃહપૃષ્ઠ > ફેકલ્ટી

સ્ટાફ ડેવલપમેન્ટ

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ માને છે કે શિક્ષણ એ ફક્ત તેના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ તેના શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ માટે સતત પ્રયત્નશીલ રહેતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી નો વિકાસનું એ બધી ક્રિયાઓનું કેન્દ્ર હોવાથી, ફેકલ્ટી અને કર્મચારીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. વિવિધ સ્વ-વિકાસ ના કાર્યક્રોમો નું આયોજન કર્મચાઓરી ને કોલેજ ની નીતિઓ થી સંલગ્ન રાખે છે અને વિદ્યાર્થી કેન્દ્રિત થવામાં મદદદરૂપ થાય છે.

વિવિધ સ્વ-વિકાસ અને સતત વ્યવસાયિક વિકાસના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સામાજિક-ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષી શકાય તથા તેઓ પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક અસરકારકતાને સમર્થન આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બને.

  • અભ્યાસક્રમ સંબંધિત સેમિનાર
  • અધ્યાપન-અધ્યયન કૌશલ્ય
  • વ્યક્તિગત વિકાસ કાર્યક્રમો
  • મેનેજમેન્ટ સ્કિલ્સ
  • કમ્યુનિકેશન અને સોફ્ટ સ્કિલ્સ
  • ડિજિટલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી / ડેટા મેનેજમેન્ટ

આઈ.એસ.ઇ.આર. પુણે ખાતે સ્ટેમ શિક્ષક તાલીમ વર્કશોપ

  • આઈ.આઈ.એસ.ઇ.આર. પુણે ખાતે સ્ટેમ શિક્ષક તાલીમ વર્કશોપ
  • શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ખાતે યોજાયેલ "લવ હિલ્સ વર્કશોપ" માં ભાગ લીધો હતો
  • "સેવન હૅબિટ્સ ઓફ હાઈલી ઇફેકટીવ પીપલ" ની વર્કશોપ શૃંખલા
  • ગાંધીજીના જીવનમાંથી શીખવા લાયક પાઠ
  • ગોલ સેટિંગ, ટાઇમ મેનેજમેન્ટ, ટીમ બિલ્ડિંગ પર કાર્યક્રમો

શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફ માં સર્વાંગી અભિગમથી એક પ્રોત્સાહિત સમૂહ ઉદ્યભવે છે વિદ્યાર્થીઓ ના વિકાસ માટે પૂરતું બળ પૂરું પડે છે.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની ટીમ

Mr. Ankit Parekh

શ્રી અંકિત પારેખ

સી.એસ., એમ.બી.એ.

ડાયરેક્ટર

Dr. Smita H. Bakshi

ડો.સ્મિતા એચ. બક્ષી

એમ.એસસી., પી.એચ.ડી

ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, એચઓડી (બોટની)

જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર)

Dr. Milan M. Chandarana

ડો. મિલન એમ. ચંદારાણા

એમ.એસસી., પી.એચ.ડી

આસિસ્ટન્ટ પ્રોફેસર

Dr. Jay Pandya

એમ.એસસી., પી.એચ.ડી

આસિસ્ટન્ટ પ્રોફેસર

Dr. Harvikumari A. Patel

એમ.એસસી., પી.એચ.ડી

આસિસ્ટન્ટ પ્રોફેસર

Ms. Drashti D. Patel

એમ.એસસી., બી.એડ.

એડહોક લેક્ચરર

Ms. Pooja S. Rana

પૂજા એસ. રાણા

બી.એડ., એમ.એસસી.

Lab Assistant

રસાયણશાસ્ત્ર

Dr. Vivek S. Patel

ડો. વિવેક એસ. પટેલ

(M.Sc., GSET, PhD)

HOD & Assistant Professor

Mr. Axay B. Dodiya

એક્સે બી. ડોડીયા

એમ.એસસી., જી.એસ.ઇ.ટી. , પીએચડી કરી રહ્યા છીએ

આસિસ્ટન્ટ પ્રોફેસર

Mr. Bhargav B. Dave

ભાર્ગવ બી. દવે

(B.Ed., M.Sc., GSET, Pursuing PhD)

આસિસ્ટન્ટ પ્રોફેસર

Mr. Hemilkumar S. Patel

(M.Sc., GSET, Pursuing PhD)

આસિસ્ટન્ટ પ્રોફેસર

પ્રિયંકા બી. રાઠોડ

(B.Ed., M.Sc., Pursuing PhD)

એડહોક લેક્ચરર

Ms. Anita J. Patel

અનિતા જે .પટેલ

બી.એડ., એમ.એસસી.

Lab Assistant

Ms. Urvi T. Patel

ઉર્વી ટી. પટેલ

એમ.એસસી., બી.એડ.

Lab Assistant

ગણિત

Dr. Priyanka M. Patel

ડો. પ્રિયંકા એમ. પટેલ

એમ.એસસી., પી.એચ.ડી

HOD & Assistant Professor

Mrs. Nikita B. Mistry

(M.Sc., Pursuing PhD)

શિક્ષણ સહાયક

માઇક્રોબાયોલોજી

Dr. Kruti B. Parmar

ડો. ક્રુતિ બી. પરમાર

એમ.એસસી., પી.એચ.ડી

HOD & Assistant Professor

Dr. Dehin H. Bhagat

ડો. દેહિન એચ. ભગત

એમ.એસસી., પી.એચ.ડી

આસિસ્ટન્ટ પ્રોફેસર

Ms. Asmita Gavit

અસ્મિતા ગાવિત

(B.Ed., M.Sc., GSET, Pursuing PhD)

આસિસ્ટન્ટ પ્રોફેસર

Ms. Darshana J. Gamit

(M.Sc., GSET, NET)

આસિસ્ટન્ટ પ્રોફેસર

Ms. Nilam Prajapati

નીલમ પ્રજાપતિ

એમ.એસસી., પીએચડી કરી રહ્યા છીએ

શિક્ષણ સહાયક

Mr. Nayan Jani

શ્રી નયન જાની

(M.Sc., Pursuing PhD)

શિક્ષણ સહાયક

Ms. Urvashee N. Bhoya

ઉર્વશી એન. ભોયા

બી.એસસી.

લેબ સહાયક (માઇક્રોબાયોલોજી)

Ms. Yogita B. Patel

યોગિતા બી. પટેલ

એમ.એસસી.

લેબ સહાયક (માઇક્રોબાયોલોજી)

ભૌતિકશાસ્ત્ર

Dr. Dhaval Patel

એમ.એસસી., પી.એચ.ડી

HOD & Assistant Professor

પી.જી.ડી.એમ.એલ.ટી.

Ms. Helee H. Patel

(M.Sc. GSET)

આસિસ્ટન્ટ પ્રોફેસર

Ms. Damini V.Ganvit

(B.Sc., PGDMLT)

Lab Assistant

કમ્પ્યુટર વિજ્ઞાન

Ms. Nikita G. Patel

નિકિતા જી. પટેલ

બી.એડ., એમ.એસસી.

એડહોક લેક્ચરર

Mr. Roshan V. Ganvit

(Computer Hardware & Networking)

IT Support Executive

શારીરિક શિક્ષણ

Mr. Vipul S. Khalasi

વિપુલ એસ.ખાલાસી

(B.A., B.P.Ed., M.P.Ed., GSET, Pursuing PhD)

આસિસ્ટન્ટ પ્રોફેસર

વહીવટી કર્મચારી

Ms. Krupa R. Desai

કૃપા આર. દેસાઇ

એમ.એચ.આર.ડી.

સંચાલક

Mr. Dinesh S. Thakor

Dr. Dinesh S. Thakor

(M.Lib., PhD)

લાઈબ્રેરિયન

સોહિલ એસ. ચંદરાણી

બીકોમ

પ્લેસમેન્ટ અધિકારી

Ms. Vaishali M. Patel

વૈશાલી એમ.પટેલ

એમ.બી.એ.

એકાઉન્ટન્ટ

Ms. Priyanka A. Patel

પ્રિયંકા એ. પટેલ

બીકોમ

કારકુન

Vivek R. Gandhi

(MCA)

Junior Clerk

Ms. Neema D. Goswami

નીમા ડી. ગોસ્વામી

બી.એ., બી.એડ.

હાઉસકીપિંગ સુપરવાઈઝર

Blog

નવેમ્બર 13, 2020

તમને સૂક્ષ્મજીવાણુઓની અદ્ભુત દુનિયા સાથે પરિચિત કરાવું છું

Microbes are the oldest form of life on our planet. The word microbe is short for microorganism, which literally means small organism.
વિસ્તાર માટે
નવેમ્બર 13, 2020

ટ્રાઇઝિન - એક અનન્ય અને સૌથી વધુ સંશોધિત હેટ્રોસાઇક્લીક રીંગ્સ સ્ટ્રક્ચર

Triazines have a variety of pharmacological properties including anticancer, antimicrobial, antimycobacterial, anti-HIV, etc.
વિસ્તાર માટે
નવેમ્બર 13, 2020

વનસ્પતિશાસ્ત્ર અને તેનું મહત્વ

Botany is the study of plants. In simple words, it is known as Plant Science. Plants include a wide variety of living organisms like single-celled algae to giant sized trees.
વિસ્તાર માટે

A good teacher does not only “teach”, he “touches” hearts.

– Sadguru Whisper