શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ માને છે કે શિક્ષણ એ ફક્ત તેના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ તેના શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ માટે સતત પ્રયત્નશીલ રહેતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી નો વિકાસનું એ બધી ક્રિયાઓનું કેન્દ્ર હોવાથી, ફેકલ્ટી અને કર્મચારીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. વિવિધ સ્વ-વિકાસ ના કાર્યક્રોમો નું આયોજન કર્મચાઓરી ને કોલેજ ની નીતિઓ થી સંલગ્ન રાખે છે અને વિદ્યાર્થી કેન્દ્રિત થવામાં મદદદરૂપ થાય છે.
વિવિધ સ્વ-વિકાસ અને સતત વ્યવસાયિક વિકાસના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સામાજિક-ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષી શકાય તથા તેઓ પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક અસરકારકતાને સમર્થન આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બને.
આઈ.એસ.ઇ.આર. પુણે ખાતે સ્ટેમ શિક્ષક તાલીમ વર્કશોપ
શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફ માં સર્વાંગી અભિગમથી એક પ્રોત્સાહિત સમૂહ ઉદ્યભવે છે વિદ્યાર્થીઓ ના વિકાસ માટે પૂરતું બળ પૂરું પડે છે.
A good teacher does not only “teach”, he “touches” hearts.
– Sadguru Whisper