ઉદ્યમ - સફળતાની ચાવી

વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓનેઉધમી બનાવતુંશ્રીમદ્ રાજચંદ્ર મિશન પરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ ની પ્રેરણાથી કાર્યરત, કરંજવેરી ગામમાંઆવેલ વિજ્ઞાન પ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ શ્રેષ્ઠ ગુણવત્તા વાળા શિક્ષણ માટે સુખ્યાત છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે હાલમાંજ વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનેસ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સક્ષમ બનાવવા તેમ જ ભવિષ્યની કારકિર્દી માટેનુંયોગ્ય અનેસચોટ માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્યથી “ ઉઘમ ’નામના એક શૈક્ષણિક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.ઓનલાઈન લેવામાંઆવેલ આ કાર્યક્રમમાંવલસાડ , ધરમપુર , કપરાડા , ખેરગામ , વાસંદા અનેચીખલી તાલુકાના ૨૫ થી વધુગામોની ૩૦ થી વધુશાળાઓના ૬ ચ્છ થી વધુવિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસનેલક્ષમાં રાખતાં “ ઉદ્યમ ” કાર્યક્રમનુંઆયોજન ત્રણ ચરણમાંકરવામાંઆવ્યુંહતું. પ્રથમ ચરણમાંતેમને GUJCET અને NEET જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત સંપૂર્ણમાર્ગદર્શન તથા યાદશક્તિ વધારવાની કળા, સ્વઅભ્યાસની ક્ષમતાનો વિકાસ અનેસ્વાસ્થની કાળજા જેવા જે વિષયોની માહિતી આપવામાંઆવી હતી.

દ્વિતિય ચરણમાંવિદ્યાર્થીઓની GUJCET અને NEET આધારિત મોકટેસ્ટ લેવામાંઆવી હતી,જેમાં જે ૩00 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તૃતિય ચરણમાંઆ મૈકટેસ્ટના પરિણામોની ઘોષણા ઉપરાંત વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ બાદ વિજ્ઞાન પ્રવાહમાંઉચ્ચ શિક્ષણ, એડમિશનની માહિતી , ઉપલબ્ધ સ્કોલરશિપની જાણકારી તેમ જ કારકિર્દીની તકો વિષેમાહિતગાર કરવામાંઆવ્યા હતાં. કાર્યક્રમનુંસમાપન કરતાં, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાંયોજાએલ એક સન્માન સમારોહમાંમોકટેસ્ટમાંસર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૨૫ વિદ્યાર્થીઓનેસ્કોલરશિપ આપી સન્માનિત કરવામાં આવ્યાંહતાં , જેમાં જે અતિથિ વિશેષ હતાં , નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ડાયરેક્રેટર ડૉ .સી .કે .ટિમ્બડી. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની આ કાર્યમાટે ખૂબ સરાહના કરી હતી. કપરાડાની આનંદ નિકેતન એકલવ્ય મોડેલ રેસી રે ડેન્સિપલ સ્કુલના પ્રિન્સિપાલ શ્રી વસંત પાઠકે ઉદ્યમ કાર્યક્રમમાંસમાવિષ્ટ થયેલ મુદ્દાઓનેવિઘાર્થીઓનેઅસરકારક રીતેસમજાવવા બદલ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠનો આભાર માન્યો હતો. શ્રેષ્ઠ કામગીરી અનેઉત્તમ સંચાલન માટે iso 9001 અને iso 29990 એ બંનેપ્રમાણપત્ર પ્રાપ્ત કરેલરે ગુજરાતમાંપ્રથમ જ વિજ્ઞાનપ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, B.Sc., M.sc અને PGDMLT નો અભ્યાસક્રમ ધરાવેછે, જેનો જે મુખ્ય ક્ટિ શ્ય વિદ્યાર્થીઓનેઆત્મવિશ્વાસ, સકારાત્મક વલણ, ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ અનેસર્વાગી વિકાસની પાંખો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદ્યમી બનાવવાની છે. હવેનિયમિતપણેયોજાનાર ‘ ઉદ્યમ ” કાર્યક્રમ આ તરફ મંડાયેલ એક ઓર પગલું.