Please install and activate the "Revolution Slider" plugin to show the slides.
ઉદ્યમ - સફળતાની ચાવી

પ્રથમ ચરણ (૧૬ - ૧૭ જુલાઈ, ૨૦૨૧)

સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી અને પૂર્વ તૈયારી

સ્વઅભ્યાસની ક્ષમતાનો વિકાસ | યાદશક્તિ વધારવાની કળા | સ્વાસ્થ્યની કાળજી

દ્વિતીય ચરણ (૨૬ - ૨૭ જુલાઈ, ૨૦૨૧)

Free Mock Test નું બે વિભાગમાં આયોજન

વિભાગ ૧: ગ્રુપ A/B/AB ના વિદ્યાર્થીઓ માટે GUJCET આધારિત
વિભાગ ૨: ગ્રુપ B/AB ના વિદ્યાર્થીઓ માટે NEET આધારિત

Mock Test ના TOP 20 વિદ્યાર્થીઓ માટે રૂા. ૨ લાખ સુધીની સ્કોલરશીપ

Mock Test ના સમયની જાણ તમારા નોંધાવેલ નંબર ઉપર નિયત સમયે કરવામાં આવશે.

Stage 3 (30-31 July, 2021)

પરિણામની ઘોષણા | વિશ્લેષણ | વિશેષ માર્ગદર્શન

સેમિનારના સમયની જાણ તમારા નોંધાવેલ નંબર ઉપર નિયત સમયે કરવામાં આવશે.

તૃતીય ચરણ (૦૬ - ૦૭ ઓગષ્ટ, ૨૦૨૧)

પરિણામની ઘોષણા | વિશ્લેષણ | વિશેષ માર્ગદર્શન

સેમિનારના સમયની જાણ તમારા નોંધાવેલ નંબર ઉપર નિયત સમયે કરવામાં આવશે.

પ્રથમ ચરણ (૧૬ - ૧૭ જુલાઈ, ૨૦૨૧)

સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી અને પૂર્વ તૈયારી

સ્વઅભ્યાસની ક્ષમતાનો વિકાસ | યાદશક્તિ વધારવાની કળા | સ્વાસ્થ્યની કાળજી

દ્વિતીય ચરણ (૨૬ - ૨૭ જુલાઈ, ૨૦૨૧)

Mock Test નું બે વિભાગમાં આયોજન

વિભાગ ૧: ગ્રુપ A/B/AB ના વિદ્યાર્થીઓ માટે GUJCET આધારિત
વિભાગ ૨: ગ્રુપ B/AB ના વિદ્યાર્થીઓ માટે NEET આધારિત

Mock Test ના TOP 20 વિદ્યાર્થીઓ માટે રૂા. ૨ લાખ સુધીની સ્કોલરશીપ*

Mock Test ના સમયની જાણ તમારા નોંધાવેલ નંબર ઉપર નિયત સમયે કરવામાં આવશે.

તૃતીય ચરણ (૩૦-૩૧ જુલાઈ, ૨૦૨૧)

પરિણામની ઘોષણા | વિશ્લેષણ | વિશેષ માર્ગદર્શન

સેમિનારના સમયની જાણ તમારા નોંધાવેલ નંબર ઉપર નિયત સમયે કરવામાં આવશે.

*શ્રીમદ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના અંતર્ગત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના વિશે વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો

"ઉદ્યમ" માટે નોંધણી કરવાની અંતિમ તારીખ ૨૧ જુલાઈ, બપોરે 3 વાગ્યા સુધી છે..

Mock Test

​સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે, પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે, વધુમાં વધુ Mock Test આપવી, જે તમારા માટે ઘણી મદદરૂપ થશે. GUJCET અને NEET ની પરીક્ષા ખરેખર પેન અને પેપર બેઝ ઑફ્લાઈન થશે પરંતુ ઓનલાઇન Mock Test ની પ્રેક્ટિસ કરવાથી તમે વાસ્તવિક પરીક્ષા સ્તર, ચકાસણી રીત, માર્કિંગ સ્કીમ અને પરીક્ષાની વાસ્તવિક અનુભૂતિથી પરિચિત થશો.

બે પ્રકારની Mock Test યોજવામાં આવશે:
1. GUJCET આધારિત (ગ્રુપ A/B/AB ના વિદ્યાર્થીઓ માટે)
2. NEET આધારિત (ગ્રુપ B/AB ના વિદ્યાર્થીઓ માટે)

Mock Test માટેનો અભ્યાસક્રમ:

  • GUJCET આધારિત Mock Test નો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે સૂચવવામાં આવેલા સિત્તેર ટકા અભ્યાસક્રમ મુજબ હશે.
  • NEET આધારિત Mock Test નો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં, NCERT દ્વારા સૂચવવામાં આવેલા ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમ મુજબ હશે.

Mock Test માટેની પરીક્ષાની સ્કીમ:
Mock Test માટે, વિવિધ વિષયોના MCQ આધારિત પ્રશ્ન પત્રો હશે અને તેમાં નીચે દર્શાવ્યા મુજબ પ્રશ્નો, ગુણ અને સમયની અવધિ હશે:

GUJCET આધારિત Mock Test:

ક્રમ નં. વિષય પ્રશ્નો અંક સમયની અવધિ
1 ભૌતિકશાસ્ત્ર 40 160 3 કલાક
2 રસાયણશાસ્ત્ર 40 160
3 જીવવિજ્ઞાન/ગણિત 40 160

NEET આધારિત Mock Test:

ક્રમ નં. વિષય પ્રશ્નો અંક સમયની અવધિ
1 ભૌતિકશાસ્ત્ર 45 180 3 કલાક
2 રસાયણશાસ્ત્ર 45 180
3 જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર) 45 180
4 જીવવિજ્ઞાન (પ્રાણીશાસ્ત્ર) 45 180

બંને પ્રકારની Mock Test માટેની ચકાસણીની પદ્ધતિ:

  • દરેક પ્રશ્નના ૪ (ચાર) ગુણ છે.
  • દરેક સાચા જવાબ માટે ૪ (ચાર) ગુણ આપવામાં આવશે.
  • દરેક ખોટા જવાબ માટે ૧ (એક) ગુણ કાપવામાં આવશે (નકારાત્મક ગુણ).
  • જો પ્રશ્નનો જવાબ ન આપવામાં આવે તો ૦ (શૂન્ય) ગુણ આપવામાં આવશે. જો ઉમેદવારને જવાબ વિશે ખાતરી ન હોય તો, આવા સવાલનો જવાબ આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
  • પરીક્ષામાં સરળ કેલ્ક્યુલેટર વાપરી શકાશે.

ખાસ નોંધ:

  • Mock Test માત્ર પ્રેક્ટીસ માટે જ છે. Mock Test ના પરિણામ ફકત વિદ્યાર્થીની તૈયારી વિશે અવગત કરાવવા માટે છે. આથી કોઈ પણ પ્રકારના પ્રવેશ માટે ઉપયોગી નથી.
  • પરીક્ષા પછી પરિણામ અને વિશ્લેષણ કાર્ડ તમારા નોંધાવેલ ઇમેઇલ પર મોકલવામાં આવશે.
  • સ્કોલરશીપ માટે આયોજક દ્વારા લેવાયેલ નિર્ણય અંતિમ ગણાશે અને તે માન્ય રાખવામાં આવશે.

Registration Form

    Group (ગ્રુપ): A-Maths (A-ગણિત)B-Biology (B-જીવવિજ્ઞાન)AB-Maths and Biology (AB-ગણિત અને જીવવિજ્ઞાન)

    Career Plan after 12th (ધો ૧૨ પછી કારકિર્દી યોજના): B.Sc.EngineeringMedicalNursingPharmacyNot Decided

    Select your preferred Mock Test (તમે કઈ Mock Test આપવા માંગો છો?) GUJCETNEETબંને

    શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં દિનચર્યા