પી.જી.ડી.એમ.એલ.ટી.

ગૃહપૃષ્ઠ > પી.જી.ડી.એમ.એલ.ટી.

અભ્યાસક્રમ પી.જી.ડી.એમ.એલ.ટી.

સમયગાળો: 1 Year

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 20

સેમેસ્ટર: 2

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી (પી.જી.ડી.એમ.એલ.ટી.) પેરામેડિક્સની એક શાખા છે જેમાં લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્લિનિકલ ટેસ્ટ દ્વારા રોગોનો અભ્યાસ અને નિદાનના સમાવેશ થાય છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

પી.જી.ડી.એમ.એલ.ટી. પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ નીચે મુજબની કુશળતા પ્રાપ્ત કરી શકે છે:

  • મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી સંબંધિત જ્ઞાન અને તકનીકી કુશળતા દ્વારા વિવિધ રોગોનો અભ્યાસ અને નિદાન.
  • હિમેટોલોજી, કેમિસ્ટ્રી, ઇમ્યુનોહિમેટોલોજી અને માઇક્રોબાયોલોજીની રોજિંદી ક્લિનિકલ લેબોરેટરી પ્રક્રિયાઓની કુશળતા.
  • લેબોરેટરીના સાધનોની ઝડપ અને ચોકસાઈ પૂર્વક ઉપયોગ.
  • લેબોરેટરીના સાધનો વડે તકનીકી ડેટા અને માહિતીનું સચોટ સંકલન, નોંધણી, વિશ્લેષણ અને અર્થઘટન.
  • સમસ્યા સમાધાનની રીત વડે સાધનોમાં ખરાબી અને ભૂલોને ક્રમસર શોધી તેની સુધારણા તથા લેબોરેટરીના પરિણામોની સચોટ ચકાસણી.
  • મેડિકલ લેબોરેટરી તકનીકી પદ્ધતિઓમાં વ્યાવસાયિક સંચાલન અને નૈતિક જવાબદારીની સમજણ.

પી.જી.ડી.એમ.એલ.ટી. માં પ્રવેશ
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ

Academic Year 2024 – 2025


પ્રવેશ પૂછપરછ

અરજી કરો

“For, each man can do best and excel in only that thing of which he is passionately fond, in which he believes, as I do, that he has the ability to do it, that he is in fact born and destined to do it.”

– Dr APJ Abdul Kalam

Course Structure semester 1

વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
Medical Laboratory Technology Fundamentals PGDMLT 1001   થિયરી અને પ્રેક્ટિકલ
Immunology and Immunohaematology PGDMLT 1002  
Medical Microbiology PGDMLT 1003  
Elective Paper 1- Basics of Microbiology PGDMLT 1004 A  
Elective Paper 2-Basics of Biochemistry PGDMLT 1004 B  
Practicals Based on Paper PGDMLT -1001 PGDMLT 1005 PG DMLT Sem-1 Syllabus
Practicals Based on Paper PGDMLT -1002 PGDMLT 1006  
Practicals Based on Paper PGDMLT -1003 PGDMLT 1007  
Practicals Based on Paper PGDMLT -1004A PGDMLT 1008  
Instrumentation and Techniques PGDMLT 1009  

Course Structure semester 2

વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
Haematology PGDMLT 2001   થિયરી અને પ્રેક્ટિકલ
Clinical Pathology PGDMLT 2002  
ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી PGDMLT 2003  
Elective Paper 1 – Analytical Techniques PGDMLT 2004A  
Elective Paper 2 – Parasitology PGDMLT 2004B  
Practicals Based on Paper PGDMLT – 2001 PGDMLT 2005  
Practicals Based on Paper PGDMLT – 2002 PGDMLT 2006 PG DMLT Sem-2 Syllabus
Practicals Based on Paper PGDMLT – 2003 PGDMLT 2007  
Practicals Based on Paper PGDMLT -2004A PGDMLT 2008A  
Practicals Based on Paper PGDMLT -2004B PGDMLT 2008B  
Training in Pathology Laboratory PGDMLT 2009A  

પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (પી.જી.ડી.એમ.એલ.ટી.)

વિષયો પેપરનું નામ Syllabus પરીક્ષાનું પેટર્ન
માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજી પેપર – ૧ Download PDF થિયરી અને પ્રેક્ટિકલ
ક્લિનિકલ પેથોલોજી અને પેરાસીટોલોજી પેપર – ૨ Download PDF
હિમેટોલોજી અને બ્લડ બેન્કિંગ પેપર – ૩ Download PDF
ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી પેપર – ૪ Download PDF

કારકિર્દીની તકો

પી.જી.ડી.એમ.એલ.ટી. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબના વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરી શકે છે:

  • હેલ્થ-કેર
  • પેથોલોજી
  • ફૂડ એંડ ડેરી
  • ફાર્માસ્યુટિકલ્સ
  • ડેરી ઉદ્યોગ
  • નિદાન કેન્દ્રો
  • બ્લડ બેન્કો
  • સંશોધન
  • અધ્યાપન

When you embrace a learner’s attitude, the whole world has something to share with you.

– Sadguru Whisper